NEXT
MEETING |
Program :(1) Presentation of Vocational Award.
(2) Giving a sewing machine under the micro credit lending scheme.
Venue : Hotel Royal Orchid, Kalawad Road,
Date : 30 – 06 – 2004
Day : Wednesday
Time : 8:30 to 9:00 pm – South India Dinner
9:00 to 9:30 pm – Program
Welcome: Rotarians, Spouses
|
LAST
MEETING |
The Super Hit Talents Evening
શનિવાર તા. ૧૯ જુન, ૨૦૦૪ એક અવિસ્મરણીય સાંજ જેનો સૌ રોટરીયન મિત્રોને અવ એક પ્રોગ્રામનો ઇન્તેઝાર રહેશે. હોટલ ગ્રાન્ડ રેજેન્સીમાં 'ટેલેન્ટ ઈવનિંગ' રાત્રિના ૮ વાગ્યાથી સૌ રોટરીયન મિત્રો તેમના કુટુંબ અને મહેમાનો સાથે સજી સજી ને આવી રહ્યા હતા. જાણે કોઈ લગ્ન પ્રસંગ માં જઈ રહ્યા હોય તેવી અનુભૂતિ કરી રહ્યા હતા. રાત્રિના ૮.૩૦ સુધીમાં હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો. સૌના ચેહરા ઉપર એક ઉમંગ અને આનંદ છ્હાવાય રહ્યો હતો. હોલ ની ઠંડક તેમાં ઉમેરો કરી રહી હતી. જમતા જમતા એક જ ચર્ચાનો વિષય હતો. તમે શુ આઈટમ આપવાના છો? તમારા બાળકોએ ભાગ લીધો છે?
|
રાત્રીના ૮.૧૫ કલાકે એક સુમધુર કંઠ મૈક ઉપર ઝળક્યો. અને સૌ પ્રેક્ષકોએ એ સુમધુર કંઠ ને તાળીઓથી વધાવી પ્રોગ્રામ શરૂ થયો. એ સુમધુર કંઠ ધારા પારેખ જેમણે આ અખા પ્રોગ્રામ નું એન્કરીંગ કર્યું હતું.
પ્રોગ્રામ ની શરૂઆત નાના બાળકોથી. જેમાં શરૂઆત એક પ્રાર્થનાથી થઈ હતી. ત્યારપછી રોટરીઅન તથા મહેમાન નું સ્વાગત એક સ્વાગત નૃત્યથી થયું હતું. ત્યાર પછી બાળકોની એક એક રજૂઆતથી પ્રેક્ષકો સ્તબ્ધ થઈ રહ્યા હતા. કોઈ 'કથક' નૃત્ય, કોઈ વેસ્ટર્ન ડાન્સ, રાજસ્થાની ડાન્સ, કોઈ જગલીંગ, કોઈ એક્ટિંગ, કોઈ સંસ્કૃત શ્લોક, કોઈ કવ્વાલી. આમ બાળકોના છુપાયેલા ટેલેન્ટ જોઈ સૌ પ્રેક્ષકો મિત્રો - પ્રશંસા કર્યા વગર રહી શક્ય નહિ. કોઈ માં - બાપ તેમના બાળકની જુદી જુદી મુદ્રામાં પોઝને તસ્વીરમાં ઝડપી લેતા હતા.
ખૂબ ખૂબ ધન્યવાદ એ બાળકોને અને તેમના માં-બાપને જેઓએ તેમના બાળકોને આવો સારો પ્રોગ્રામ આપવા પ્રેર્યા હતા.
હવે રોટરિઅન-રોટરીઆનનો પ્રોગ્રામ શરૂ થવાનો હતો.
શરૂઆત ભૂતપૂર્વ પ્રમુખ શ્રી ભુપતભાઈ સંઘની એ ' તારી આંખનો અફીણી' ગીત થી અને ગીતના ભાવથી ઘણાં યંગ કપલને ભાવ વિભોર કર્યા હતા. ત્યારપછી કિશોરભાઈ દોશી, ધારાબેન પારેખ, નીરૂબેન શાહ, અમીબેન નંદાણી, ડૉ. નિરજાબેન શેઠ, સુરેશભાઈ ગાંધી, ધર્મેશભાઈ કામાનીયા, પરિતા ગાંધીએ જુદા જુદા ગીતો રજુ કર્યા હતા. વચ્ચે વચ્ચે હરીશભાઈ મહેતા, મિલન શાહ, રાજેશભાઈ કોઠારી, અવિનાશ-જ્યોત્સનાબેન - નીરૂબેન શાહ વગેરે રોટરિયન મિત્રોને નાની શકિત આપી હતી. તે રજુઅતે પણ નવીનતા સાથે પ્રેક્ષકોને જકડી રાખ્યા હતા. રોટરિયન અને રોટરીઆનનો ગીત-ગઝલનો બીજો રાઉન્ડ શરૂ કરતાં હતા ત્યાં સમયે થંભાવી દીધો. હોલ ૧૧.૩૦ વાગે ખાલી કરવાનો હતો. અને આમ છતાં આ પ્રોગ્રામને અચાનક ૧૨-૧૫ બંધ કરવાથી સૌ પ્રેક્ષકો મિત્રો થોડાક હતાશ થઈ ગયા હતા. પણ જેટલું સૌ મિત્રો પીરસ્યું એ મધુર હતું તે લાગણી અને ભાવથી છુટા પડ્યા.
આખા પ્રોગ્રામ નું સંચાલન ધારાબેન પારેખ ખુબ ભવ્ય શૈલીમાં અને એક પ્રોગ્રામ પછી બીજા પ્રોગ્રામ ની રજૂઆત તેની થોડીક પૂર્વભૂમિકા આપીને પ્રેક્ષકોને વધારે મોહિત કર્યા હતા.સફળ પ્રોગ્રામ સફળ સંચાલન થી થાય છે તે કહેવત સાકાર થઈ હતી.
છેલ્લા બે મહિના થયા આ પ્રોગ્રામને સફળ બનાવવા. કમિટીના મેમ્બરો ધારાબેન, બીંદીબેન, અમીબેન, સેક્રેટરી સંદીપભાઈ તથા પ્રમુખ દીપકભાઈ બવીશીએ ખુબ જહેમત ઉઠાવી હતી. તેઓ ખુબ ખુબ ધન્યવાદ ને પાત્ર છે.
વર્ષના અંતે એક અવિસ્મરણીય પ્રોગ્રામ આપી પ્રમુખ-સેક્રેટરીએ લોકોની લાગણી જીતી લીધી અને વર્ષને યાદગાર બનાવ્યું.
બાળકોના પ્રોગ્રામની ભવ્ય રજૂઆત જોઈ કિશોરભાઈ દોશી ખુબ જ પ્રોત્સાહિત થયા હતા, અને દરેક ભાગ લેનાર બાળકને વોટરબેગ ભેટ આપવામાં આવી હતી
-પી. પી. સુરેશ ગાંધી
ધીંગામસ્તી = સરવાળા + બાદબાકી x ભાગાકાર - ગુણાકાર
- એસ.એસ.સી. + એચ. એસ. સી. + બી. કોમ. + એમ. બી. એ. = બેકાર
- એક આઈડિયા + એક મુર્ખ = ડોટકોમ કંપની.
- સુસ્મિતા સેન - ૧.૨ ફૂટ = સલમાન ખાન
- સ્વીત્ઝર્લેન્ડ માં ચાર સપ્તાહ + લંડનમાં બે અઠવાડિયા + ન્યુઝીલેન્ડમાં એક સપ્તાહ + કેનેડા માં ત્રણ અઠવાડિયા = હિન્દી ફિલ્મ નું એક ગીત
- રોના - ધોના x બેવફાઈ x બદલેકી આગ = તમારા મમ્મીની પ્રિય સિરિયલ
- અમિતાભ બચ્ચન + જયાબચ્ચન - ટેલેન્ટ = અભિષેક બચ્ચન
- ગમે તે એક્ટર + ગમે તે અભિનેત્રી + ઢગલાબંધ ફિલ્મો = ડેવિડ ધવન
- ૧ સ્માઈલ + ૩૨ દાંત = ગોવિંદા
- ૧ વ્યક્તિ - શરત = સલમાન ખાન
- ભાઈલોગ + મવાલીગીરી + ગુંડાગીરી + નફફ્ટાઈ = સંજય દત્ત
- ૧ હાથ + ૧૦ કિલો વજન = સન્ની દેઓલ
- એક સગાઇ + બે-ત્રણ લગ્ન + દસ ગીતો સાડા ચારસો સગાંઓ અને વહાલાઓ + બકિંમહામ પેલેસ કરતાં પણ મોટું એક મકાન = સુરજ બડજાત્યા ની એક ફિલમ
- વિવાદ + નગ્નતા + શબાના + નંદિતા - સત્ય = દીપા મેહતાની ફિલ્મ
Dear fellow Rotarians,
As the year comes to an end, it’s time to look back the activities done by our club. The summary of activities done under each “Service Avenue” is listed below. We are thankful to you all for your active support.
Deepak Bavishi
President |
Sandeep Parekh
Hon. Secretary |
CLUB SERVICE
We have undertaken projects under the Club Service Avenue :
- Added 10 New Members.
- We have participated in district sports
- We have conducted orientation program for new members in August
- The ‘Club Charter Day’ was celebrated with Ex-Rotarians
- We have invited non – Rotarians for the following meeting : (a) Installation Program (b) Charter Day Celebration (c) Medical Camp at “Rotary Telecenter”, Lodhika (d) PDG Manoj Desai’s talk (e) Hasya Darbar of Shahbuddin Rathod
- We have met at the following members
Place : (a) Rtn. Chetan Nandani (b) Rtn. Sandeep Gandhi
- “Rotary News” gift subscription to New Era School
- A multicolor report of major club activities in the last five years compiled by Hon.. secretary Sandeep Parekh. Centinnial project registered
- We have contributed Rs. 2500/- to R.I District 3060 Trust Corpos
- Recommended P Rtn. P.I. Shah for 4 avenues of services citation
- Organized 17 speaker meets during the year as per details given below.
- D.G. Kubandhu Sharma (Installation) 6/7
- PDG Dr. Chetan Patel (Membership development) 24/7
- Dr. Kirit Patel (Pathologist) 27/8
- Shri Mahesh Doshi (Editor Phullchhab) 3/9
- IWCP Daksha Shah 18/9
- Dr. Subhashini Easwar (Dietician) 24/9
- Legal Awaeness Talk (Dist. Judge) 19/11
- D.G. Visit ( Joint Meet ) 29/11
- Dr. K.B. Pandya (Dermetologist) 17/12
- Bhanuben & Ramnikbhai Mehta ( Lions from U.K. ) 17/12
- PDG Dr. Manoj Desai (જીવન એક કાવ્ય ) 17/1
- Former Rotarians Past presents 4/2
- DGN (05-06) Rtn Ashish Roy ( Felicitation ) 25/2
- Shri H. L. Dave ( In search of excellence ) 17/3
- Shri Varotaria (Advocate)
Seminar on Consumer Rights 31/3
- Hasya Darbar of Shahbuddin Rathod 14/5
- Shri Aiyaz Khan – Director RKC 20/5
COMMUNITY SERVICE
We have undertaken the following Community Service Projects:
- Adopted 7 schools reconstructed by us in the earthquake affected area. We have started library in 3 schools, computer education in 1 and plan to do the same in the remaining schools.
- Provided around 1000 Benches in the 10 Schools we have reconstructed.
- To provide safe drinking water, we have put up a water filter at Sheth High School, Bhaktinagar, Rajkot.
- Arrange / Paid for over 350 cataract eye surgeries in Rajkot and Surat region.
- Collected 42 bottles blood, gave 130 Helpatitis-B Vaccines, and blood group identification at Lodhika Village.
- Adopted 10 “Thellesemia Major” Children and gave despharal injection at just Rs. 40/- instead of market rate of HIB & Hepatitis A & B were given. Malnourished children were also helped with food and medicines. All these was done by podiatrist Rtn. Dr. Nikhil Sheth.
- ‘Mega Medical Camp’ at Rotary Telecenter, Lodhika was a super success.
- We have sponsored Rotary Community Corps- RCC Ghunada.
- Collected old clothes from Rotarians / family and distributed to laborers
- Gave a sewing machine to a needy woman as a soft loan.
- Did the plantation at GIDC Metoda & Ghunada.
- We have adopted a cow shed at Navagam.
- Donated 250School bags.
YOUTH SERVICE
- We have organized for 4 students to participate at Surendranagar RYLA.
- We have retained the existing Rotaract Club
- Arranged the following career councelling seminars:
- 280 students participated in MBA entrance test CAT guidance seminar held at VVP Engg. College & Atmiya Engg. College.
- Almost 400 students participated (in 2 engg. Colleges and 2 arts colleges ) for an orientation program of job opportunities in USA in the field of LINUX and Eclipse Software. Program was conducted by IBM professional.
- 210 students participated in a personality development seminar.
- 80 students of Std.. XI participated in a guidance seminar regarding switch to CBSE type syllabus.
VOCATIONAL SERVICE
- Arranged a workshop on consumer awareness.
- Arranged for vocational training for 3 students at Rtn. Daxesh Kothari’s Office M/s. Ashutosh Ficom Services Pvt. Ltd. For the duration of six weeks.
- Printed and distributed 250 stickers (19 cms x 13 cms) promoting the 4 way test.
- Gave vocational award (on 30.06.04)
- Literacy promotion and computer education at Rotary Telecenter, Lodhika.
INTERNATIONAL SERVICE
We have undertaken the following projects under the international Service Avenue :
THE PAUL HARRIS CLUB
MEMBERS BECOMING Paul Harris Fellow (PHF) in the year 2003-04 :
R.Ann Charu Dipak Bavashi |
$1000 |
Rtn. Pramay Chhatra |
$2000 (Double PHF) |
Rtn. Sandeep Parekh |
$1000 |
Rtn. Daxesh Kothari |
$1000 |
Rtn. Harish Kothari |
$2000 (Double PHF) |
R.Ann. Hema Rajesh Kothari |
$1000 |
Paul Harris Sustaining embers : (PHSM)
R.tn. Kishor Doshi |
$100 |
R.Ann. Nirupama Prakash Shah |
$400 |
Rtn. Nareshkumar M. Sinroja |
$206 |
Rtn. Dinesh Makadia |
$1400 |
GSE member Dr. Ketan Shah |
$200 |
Existing PHF :
Rtn. Harish Mehta |
$1400 |
Rtn. Alex Leis |
$1000 |
Rtn. Prakash Shah |
$1000 |
R. Ann Anupamaben Sanghani |
$2000 (Double PHF) |
Rtn. B. Cc Sanghani |
$1063 |
Rtn. Upendrasinghji Jadeja |
$2100 (Double PHF) |
Rtn. Navin Vadalia |
$1400 |
Rtn. Vijay Badani |
$1000 |
Rtn. Deepak Bavishi |
$1000 |
Rtn. Avinash Dave |
$1000 |
Rtn. Mukund Doshi |
$1000 |
Rtn. Suresh Gandhi |
$1406 |
R. Ann Eshil Louis |
$1000 |
GREETING

|
Birthday :
28/6 R.Ann Jyoti Bharat Parsana
29/6 R.tn. Dipak Bhimani
29/6 R.Ann Gauri rajyalaxmi Upendrasinghji Jadeja
Wedding Anniversary :
26/6 R.tn. Dr. TKM Easwar & Dr. Subhashini
27/6 R.tn. PP Bhupatbhai Sanghani & Past IWCP Anupamaben
Many Happy Returns of the Day
|